Apr 24, 2025

  • Add News

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દાહોદની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં દિકરીઓ માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દાહોદની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં દિકરીઓ માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. 
                 
સંસ્થા પ્રમુખ.કમલેશભાઈ પાટડીયાના નેતૃત્વમાં હેઠળ ભગવાન શ્રી મુરલીધરની કૃપા થી દાહોદ ની ગલાલિયાવાડ પ્રાથમિક શાળાની દિકરીઓને મહેંદી કેવી રીતે મૂકવી તથા મહેંદી મૂકવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા દિકરીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  જેમાં ભાગ લેનાર દીકરીઓને વિજેતા દીકરીઓને ધોરણ ૧ થી  ૫ પૈકી ધોરણ ૩ ના કુલ ૧૧૦ થી વધુ વિધાર્થીઓ માંથી દિકરીઓ માટે મહેંદીના કોન તથા મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
        આ કાર્યક્રમ ને અંતમાં દિકરીઓને સ્પીનર પેન્સિલ, રબર, પેન્સિલ-  સંચો-  ફુટપટ્ટી વગેરેનો શૈક્ષણિક કીટ  સેટ, મેજીકલ બુક, કલર સેટ વગેરે ભેટ આપી અને પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું,


0 thoughts on “નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દાહોદની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં દિકરીઓ માટે મહેંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

We use cookies to ensure that we give you the best experience on our website. By continuing to browse our site we'll assume that you understand this. Learn more